શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૧૬ -Best Teacher Award babat no 1/12/2015 no latest paripatra
શિક્ષણ વિભાગના તા.૦૭.૦૮.૨૦૧૪
થી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષક તાલુકા/જિલ્લા અને રાજ્ય કક્ષાએથી આપવાનું નિયત કરેલ છે.જેમાં માત્ર શિક્ષક જ નહીં પણ CRC/BRC/ કેળવણી નિરીક્ષકને પણ મળવાપાત્ર છે.હાલમાં આ એવોર્ડ મેળવવા માટેના નિયમોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. તેનો તાજેતરનો તા-૦૧.૧૨.૨૦૧૫ નો પરિપત્ર ડાઉનલોડ કરો.
● લાયકાત:-૧૫ વર્ષનો અનુભવ જરૂરી
→Download Paripatra