
🏾શિક્ષણમાં શૈક્ષણિક સાધનોનું ઘણું મહત્વ છે.જ્યારે શિક્ષક માત્ર કથન કરતો હોય છે ત્યારે બાળકો કંટાળી જાય છે.તો શું કરી શકાય?

🏾શિક્ષણ
ને રસપ્રદ બનાવવા માટે TLM નો ઉપયોગ કરવો જરૂરી છે.જે કોઈ પણ સ્વરૂપે હોઈ
શકે.ચાર્ટ, ચિત્રો, સાધનો, કોમ્પ્યુટર, પ્રોજેક્ટર વગેરે જેવા અનેક સાધનો

🏾સામાજિક
વિજ્ઞાનમાં એકમ વાઈઝ ક્યાં શૌક્ષણિક સાધનો વાપરી શકાય તેની યાદી મુકવા જઇ
રહ્યો છું.શક્ય હોય તો બાળકોના હિત માં ઉપયોગ જરૂર કરજો.

પ્રથમ સત્ર ધોરણ ૬ TLM યાદી