ઉપચારાત્મક શિક્ષણ મૂલ્યાંકન સોફ્ટવેર
ઉપચારાત્મક શિક્ષણ મૂલ્યાંકન સોફ્ટવેર
ઉપચારાત્મક શિક્ષણના મૂલ્યાંકન માટે અહી એક સોફ્ટવેર મુકેલ છે. તમે તેની
મદદથી તેનું મૂલ્યાંકન કરી શકો છો. દરેક વિદ્યાર્થીવાઈઝ માહિતી ઉમેરી શકશો.
આ સોફ્ટવેર મારા મિત્ર નરેશ ધાકેચા એ બનાવેલ છે. તેમનો આભાર. તમે પણ ડાઉનલોડ કરો નીચેથી.
■ ઉપચારાત્મક શિક્ષણ મૂલ્યાંકન સોફ્ટવેર :- CLICK HERE
■ ફાઈલ સાઈઝ 286 kb માત્ર
■ સોફ્ટવેરની ખાસિયતો :-
-> વાંચન, લેખન અને ગણન માટે ચાર માપદંડોના આધારે મૂલ્યાંકન કરવા અલગ-અલગ શીટ છે.
-> ચારેય માપદંડનું મૂલ્યાંકન કરી 10માંથી ગુણ આપો. સરાસરી મુજબ કુલ ગુણ આવી જશે.
-> કુલ ગુણ મુજબ ખાનું રંગીન દેખાશે. જેથી નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓની માહિતી તરત જ મળી જશે.
-> વાંચન, લેખન અને ગણનનું એકંદર ગુણપત્રકની અલગ "Total" નામની શીટમાં જોઇ શકશો.
-> ગુણ મુજબની તારીજ "Tarij"નામની શીટમાં જોઇ શકશો.