12 May 2015

પ્રથમ 20 તત્વોના નામ યાદ રાખો - સરળ રીત



હા... યાદ રાખો પ્રથમ 20 તત્વોના નામ. ધોરણ 8 વિજ્ઞાનમાં આ તત્વોના નામ યાદ રાખવાના હોય છે અને આગળના ધોરણોમાં પણ તે કામ આવશે.

સરળતા માટે તેની પીડીએફ ફાઈલ બનાવેલ છે. પીડીએફ ફાઈલ વિશાલ ગૌસ્વામી દ્વારા

આ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો

ફાઈલ સાઈઝ માત્ર 184 Kb. શેર કરો બધા મિત્રો સુધી.