12 May 2015

GK MEGA MATERIAL 400+ PRASHNO

નમસ્કાર મિત્રો...
તમને ટેટ-ટાટ-એચ ટાટ તથા બીજી નાની મોટી ઘણી પરીક્ષાઓમાં ઉપયોગી થાય તે માટે જનરલ નોલેજનું મેગા મટીરીયલ તૈયાર કરી મુકેલ છે. મટીરીયલ તૈયાર કરનાર વિશાલ ગૌસ્વામી.

અહી જનરલ નોલેજના લગભગ 400 થી વધુ પ્રશ્નો માત્ર એક જ નાની પીડીએફ ફાઈલ બનાવીને મેં મુકેલા છે. જુદી જુદી જગ્યાએ થી પ્રશ્નો મેળવી તેનું સંકલન કરેલ છે. બધા પ્રશ્નો હિન્દી ભાષામાં જ છે જેથી સરળતા રહે અને પીડીએફ હોવાથી તમે ગમે ત્યારે વાંચી પણ શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો





https://lh3.googleusercontent.com/-Rs4VQqbf-JE/VVDwbzA3qTI/AAAAAAAABsI/zyQn5yE3joQ/s2560/1431367722445.jpeg



 DOWNLOAD CLICK HERE