આ એપ ડાઉનલોડ કરીને વાંચી લો તમારા ફ્રેન્ડના પર્સનલ મેસેજ
આમ તો કોઇની જાણ બહાર તેની ચેટ વાંચવી એ એક ખોટું કામ છે પણ જો તમે જાણવા જ માંગતા હોવ કે, તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ તમને દગો નથી કરતાને તો તેની ચેટ વાંચવી એ ખરાબ આદત ન કહી શકાય.
બીજાના ફોનની ચેટ વાંચવી અથવા તેના ફોટા જોવા માટે મેક્સપાઇ નામની એપ તેના ફોનમાં ઇનસ્ટોલ કરી દો. આમ કરવાની સાથે જ તમે એ ફોન પર આવતા અને તેના પરથી કરવામાં આવતા દરેક કોલ, મેસેજ અને ઇમેલ પર નજર રાખી શકશો. ફોનનું જીપીએસ લોકેશન પણ આ એપથી તમને ખબર પડી જશે. આનો અર્થ એ કે, જ્યાં જ્યાં એ ફોન જશે તો તમને બધી જ માહિતી સમયસર મળતી જશે. વોટ્સએપ, ફેસબુક તેમજ યાહુના મેસેજ પણ તેના દ્વારા તમે વાંચી શકો છો.
Sourse : Sandesh .com