Whatsappથી સેન્ડ કરી શકાય છે 1GB જટેલી હેવી ફાઇલ્સ, આ રહી ટિપ્સ ગેજેટ ડેસ્કઃ

વૉટ્સઅપ હાલના સમયે સૌથી પૉપ્યુલર મેસેજિંગ એપ છે. દરેક સ્માર્ટફોન યૂઝર્સ આ એપને યૂઝ કરે છે તેની મદદથી મેસેજિંગ, ચેટિંગ, ઓડિયો, વીડિયો જેવી કેટલીય વસ્તુઓ અને ડૉક્યુમેન્ટ્સ પોતાના દોસ્તો અને સંબંધીઓને મોકલે છે. પણ ઘણીવાર યૂઝર્સ વૉટ્સઅપથી હેવી ફાઇલ્સને સેન્ડ નથી કરી શકતો. પણ તમને ખબર છે મોટી અને હેવી ફાઇલ્સ પણ હવે વૉટ્સએપથી તમે સેન્ડ કરી શકો છો. એવું એક ટૂલ છે જેની મદદથી તમે આ પ્રોબ્લમને સોલ્વ કરી શકો છો. આ ટૂલ છે વૉટ્સટૂલ (Whats Tools) આનાથી તમે મોટી-હેવી એટલે કે 1GB સુધીની મૂવી, ગીતો, Pdf કે બીજી કોઇપણ ફાઇલ્સને સરળતાથી સેન્ડ કરી શકો છો. આ એપને તમે ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો આની સાઇઝ છે 8.6 MB અને અત્યાર સુધી 50થી વધુ યૂઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. જો તમે યૂઝ કરવા માગતા હોય તો તમારા ફોનમાં 4.1થી ઉપરની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. શું છે વૉટ્સટૂલ-Whats Tools Whats Tools એક ફાઇલ શેરિંગ એપ છે, આ પોતાની એડવાન્સ ફાઇલ્સ શેરિંગ ટેકનિકથી વૉટ્સઅપમાંથી હેવી ફાઇલ્સ ટ્રાન્સફર કરવા-સેન્ડ કરવા મદદ કરે છે. આની ખાસ વાત છે કે, ફાઇલ્સ મોકલતા પહેલા તમે ફાઇલને ખોલીને ચેક પણ કરી શકો છો.
Click Here To Download

Whatsappથી સેન્ડ કરી
શકાય છે 1GB જટેલી હેવી ફાઇલ્સ, આ રહી ટિપ્સ
ગેજેટ ડેસ્કઃ વૉટ્સઅપ હાલના સમયે સૌથી પૉપ્યુલર મેસેજિંગ એપ છે. દરેક
સ્માર્ટફોન યૂઝર્સ આ એપને યૂઝ કરે છે તેની મદદથી મેસેજિંગ, ચેટિંગ, ઓડિયો,
વીડિયો જેવી કેટલીય વસ્તુઓ અને ડૉક્યુમેન્ટ્સ પોતાના દોસ્તો અને સંબંધીઓને
મોકલે છે. પણ ઘણીવાર યૂઝર્સ વૉટ્સઅપથી હેવી ફાઇલ્સને સેન્ડ નથી કરી શકતો.
પણ તમને ખબર છે મોટી અને હેવી ફાઇલ્સ પણ હવે વૉટ્સએપથી તમે સેન્ડ કરી શકો
છો. એવું એક ટૂલ છે જેની મદદથી તમે આ પ્રોબ્લમને સોલ્વ કરી શકો છો. આ ટૂલ
છે વૉટ્સટૂલ (Whats Tools) આનાથી તમે મોટી-હેવી એટલે કે 1GB સુધીની મૂવી,
ગીતો, Pdf કે બીજી કોઇપણ ફાઇલ્સને સરળતાથી સેન્ડ કરી શકો છો. આ એપને તમે
ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો આની સાઇઝ છે 8.6 MB અને
અત્યાર સુધી 50થી વધુ યૂઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. જો તમે યૂઝ કરવા માગતા
હોય તો તમારા ફોનમાં 4.1થી ઉપરની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી
છે.
શું છે વૉટ્સટૂલ-Whats Tools
Whats Tools એક ફાઇલ શેરિંગ એપ છે, આ પોતાની એડવાન્સ ફાઇલ્સ શેરિંગ
ટેકનિકથી વૉટ્સઅપમાંથી હેવી ફાઇલ્સ ટ્રાન્સફર કરવા-સેન્ડ કરવા મદદ કરે છે.
આની ખાસ વાત છે કે, ફાઇલ્સ મોકલતા પહેલા તમે ફાઇલને ખોલીને ચેક પણ કરી શકો
છો.
Click Here To Download
Read more at: http://www.edumatireals.in/2015/11/whatsapp-1gb.html
Copyright © EDUMATERIALS TEAM