Digital India અંતર્ગત Digital Gujarat Portal પર ગુજરાત સરકારની હાલ ૨૮
ઓનલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે.ટૂંક સમયમાં આ સંખ્યા વધી જશે.આ સેવાઓનો
લાભ લેવા માટે સરકારશ્રીની http://digitalgujarat.gov.in આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન (એકાઉન્ટ ) હોવું જરૂરી છે.આ રજીસ્ટ્રેશન કેવી
રીતે કરવું તેની સરળ શબ્દોમાં ગુજરાતીમાં માહિતી સાથેનો આ વિડ્યો -
How to Regestration in Digital gujarat in gujarati
How to Regestration in Digital gujarat in gujarati
ડીઝીટલ ઇન્ડિયા અંતર્ગત ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર ગુજરાત સરકારની ઓનલાઇન
સેવાઓનો લાભ લેવા માટે Digital Locker માં અગત્યના ડોક્યુમેન્ટ્સ સેવ કરેલ
હોવા જરૂરી છે.આ ડોક્યુમેન્ટ્સ સેવ કેવી રીતે કરવા ? તેની સરળ શબ્દોમાં
માહિતી સાથેનો આ વિડ્યો
How to Save Documents in Digital locker
How to Save Documents in Digital locker