Showing posts with label VIMA YOJNA. Show all posts
Showing posts with label VIMA YOJNA. Show all posts

21 Aug 2016

Gujarat Samuhik Juth (janata) Akasmat Vima Yojana Full Details One File.

Gujarat Samuhik Juth (janata) Akasmat Vima Yojana Full Details One File.

 Click here & Download

26 Apr 2016

4 Mar 2016

कुल 75 सरकारी योजना एकज pdf फ़ाइल मा! Must Download.





3 Feb 2016

DOWNLOAD KARO VIVIDH SARKARI YOJANAO EK J PDF FILE MA.

DOWNLOAD KARO VIVIDH SARKARI YOJANAO EK J PDF FILE MA. 

 

 Image result for SARKARI YOJANAO logo

DOWNLOAD KARO VIVIDH GOVERNMENT NI YOJANAO NI PDF FILE REVENUE TALATI NI EXAM MATE KHAS MATERIALS PDF FILE MA .USEFUL FOR ALL COMPITITVE EXAM.

CLICK HERE TO DOWNLOAD

31 Dec 2015

સરકારશ્રીની અગત્યની યોજનાઓ

સરકારશ્રીની અગત્યની યોજનાઓ 
 Image result for sarkari yojana logo

➡️હસ્ત કારીગરોનું સ્વાવલંબન
૧ લાખ સુધીનું ધિરાણ
૭ ટકા વ્યાજ સહાય યોજના
➡️યુવાનોનું સ્વાવલંબન
પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના ૭ ટકા વ્યાજ સહાય
➡️આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓને ટેબલેટ આપવાની યોજના
➡️ઇમ્પેક્ટ બી
સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્વરોજગાર માટેના કરિયર કોર્ષની તાલીમ, માર્ગદર્શન, પ્લેસમેન્ટ તેમજ  રોજગાર મેળવવાની તકો
➡️એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એક્ષટેન્શન બ્યુરો
➡️પ્રધાન મંત્રી જન-ધન યોજના (PMJDY)
➡️પ્રધાન મંત્રી જન-ધન યોજના (PMJDY) એક રીતે નાણાકીય સેવાઓ, બેંકિંગ/સેવિંગ્સ એન્ડ ડિપોઝિટ એકાઉન્ટ્સ, ભરણું, ક્રેડિટ, વીમો, પેન્શન વપરાશ ખાતરી કરવા નાણાકીય સમાવેશ માટે નેશનલ મિશન છે.
➡️PMJDY યોજના હેઠળ ખાસ લાભો:
ડિપોઝિટ પર વ્યાજ. 1 લાખ ના આકસ્મિક વીમા કવર. ન્યૂનતમ બેલેન્સ જરૂરી. રૂ.30,000/- નું જીવન વીમા કવર. સમગ્ર ભારતમાં સરળ મની ટ્રાન્સફર. પેન્શન, વીમા ઉત્પાદનો વપરાશ.
➡️ઈ ગ્રામ યોજના
13685 ગ્રામ પંચાયત માટે કમ્પ્યુટર્સ દ્વારા ઇ સેવાઓ પૂરી પાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, જે ભારતમાં એકમાત્ર રાજ્ય છે.
13685 ગ્રામ પંચાયત 100% માટે કમ્પ્યુટર સેવાઓ જોગવાઈ અભૂતપૂર્વ સિદ્ધિ.
રાજ્યની બધી તલાટી કમ-મંત્રીઓને ઇ-ગ્રામ સોફટવેરથી તાલીમબદ્ઘ કરવામાં આવી છે.
➡️કન્યા કેળવણી રથ
શિક્ષિત છોકરી બાળ
બાલ પ્રવેશ
➡️મધ્યાહ્ન ભોજન યોજના યોજનાઓ
➡️નિરોગી બાળ
➡️વિદ્યાલક્ષ્મી બોન્ડ
વિદ્યા ડીપ યોજના
➡️મહિલાઓનું  સ્વાવલંબન
આદિવાસી મહિલા પશુપાલકોને દુધાળા પશુ સહાય. આદિવાસી મહિલાઓને રૂ.૩૨,૪૦૦ ની સંગી સહાય. મહિલા પશુપાલકોને ઉન્નત પશુ ખરીદવા રૂ. ૫૪,૪૦૦ ના યુનીટ કોસ્ટની મંજૂરી.
➡️મહિલા દૂધ મંડળી સભાસદને સાધન સહાય
કટર ખરીદવા રૂ.૧૫૦૦૦ ની સહાય
મીલ્કીંગ મશીન ખરીદવા રૂ.૩૩,૭૫૦ ની સહાય
મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધ ઘર સહાય
દૂધ ઘર બાંધકામ માટે ૩૦૦ ચો.વાર જમીન ૧ રૂપિયાના ભાડા પેટે મળશે.
મહિલા સહકારી મંડળીઓને દૂધ ઘર બાંધકામ માટે રૂ. ૫ લાખ સુધીની સહાય
➡️મા વાત્સલ્ય યોજના
મુખ્યમંત્રી અમૃતમ (મા) વાત્સલ્ય યોજના
૧.૨૦ લાખની ઓછી આવક ધરાવતા કુટુંબની મહિલાને તથા તેના ૨૧ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા સંતાનોને પણ નિશુલ્ક સારવાર
➡️શ્રમિકોને સ્વાવલંબન બાંધકામ શ્રમિક આરોગ્ય સહાય યોજના
બાંધકામ શ્રમિકોને સારવાર માટે રૂ. ૩ લાખ સુધીની સહાય
બાંધકામ શ્રમિકોને રહેવા માટેની શ્રી નાનાજી દેશમુખ ➡️આવાસ યોજના
બાંધકામ શ્રમિકોને આવાસ માટે  ૧,૬૦,૦૦૦ ની સહાય
ખેડૂતના ખેતરમાં ગોદામ બનાવવા વ્યાજ સહાય ગોદામ બનાવવાની લોન પર ૬ ટકા સુધીની વ્યાજ રાહત

23 Aug 2015

સરકાર માન્ય હોસ્પિટલની યાદી ડાઉનલોડ કરો.



  • સરકારી કર્મચારીઓને સરકાર માન્ય હોસ્પિટલમાં જ સારવાર કરાવેલ હોય તો જ સરકાર દ્વારા સહાય મળે છે.આ ગુજરાત સરકાર માન્ય હોસ્પિટલની યાદી ડાઉનલોડ કરો.
    Govt.Many Hospitals List Download : Link 1 
  • Download Link 2
  • Link 1 માં ન થાય તો  Link 2 પર ક્લીક કરશો

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

9 May 2015

પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના ( PMSBY )

પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના ( PMSBY )




અટલ પેન્શન યોજના (AYP)




                 Image result for PRADHANMANTRI BIMA SURAKSHA YOJANA LOGO

8 May 2015

vima yojana

Vima yojana.


government of India start date-9-5-2015 pradhanmantri suraxa vima yojana, pradhanmantri jivan jyoti vima yojana tatha Atal pension yojana. all details total 22 pages download click here.

presentation total pages-13 download click here.

more information click here.