Current Affairs in Gujarati
Current Affairs 2013
Current Affairs 2014
Current Affairs 2015
Current Issue
general knowledge questions
gujrati general knowledge mp3.
download audio clip -1
download audio clip -2
Gujarati Literature selected Questions Part-1 & 2
For Competitive Exams
part-1 to download :- Click
Part-2 To download File :- Click here
ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરેલ જનરલ નોલેજ
પુસ્તિકા ડાઉનલોડ કરો.જે આપને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા ઉપયોગી બનશે.
૧.જનરલ નોલેજના ૫૦૦ પ્રશ્નો
૨.જનરલ નોલેજના ૧૫૦૦ પ્રશ્ન
૧.જનરલ નોલેજના ૫૦૦ પ્રશ્નો
૨.જનરલ નોલેજના ૧૫૦૦ પ્રશ્ન
જાણો જનરલ નોલેજ
- ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
- વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
- સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
- જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
- માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
- ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
- શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
- હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
- જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી ચિયાકી મુકાઇ હતી.
- ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
- વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
- ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
- ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવી દિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
- સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
- આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
- નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
- પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
- દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે.
·
જાણો જનરલ નોલેજ
- મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
- આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
- ભારતમાં 'પંચરંગી ક્રાતિ' પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
- "ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખક સલીમ અલી હતાં.
- હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
- 'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
- યુકિલિડને 'ભૂમિતિના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
- "તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનાર નેપોલિયન હતાં.
- સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
- લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન 'વિટામિન સી' છે.
- આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
- 'શબરી મેળો' ગુજરાતનાં ડાંગ જિલ્લામાં યોજાય છે.
- દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન ફેધોમીટર છે.
- 1 ગેલન = 4.546 લિટર થાય છે.
- સોનાની સંજ્ઞા Au છે.
- આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
- હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
- 'બાર્ડ ઓફ એવન' વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
- આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા રોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
- આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે.
અવકાશ દર્શન
- સૌથી મોટો ગ્રહ -ગુરુ
- સૌથી નાનો ગ્રહ -બુધ
- સૌથી તેજસ્વી ગ્રહ -શુક્ર
- સૂર્યથી નજીકનો ગ્રહ -બુધ
- લાલ રંગનો ગ્રહ -મંગળ
- સૌથી ગરમ ગ્રહ -બુધ
- પૃથ્વીનો સૌથી નજીકનો તારો - સૂર્ય
- સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ - શુક્ર
- પૃથ્વીની નજીકના બે ગ્રહો -મંગળ અને શુક્ર
- સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો - બુધ અને શુક્ર
- આકાશમંડળમાં સૌથી ચળકતો તારો -વ્યાધ
- શનિ ગ્રહની આસપાસ વલયો - ચાર
- નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
- જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ -પૃથ્વી
- પૃથ્વીનો ઉપગ્રહ - ચંદ્ર
- અવિચળ તારો - ધ્રુવ
- સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ - મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
- સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -નેપચ્યુન
- સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ
HISTORY PLACES
Download video click here
Archaeological sites in Gujarat history places
. Gujarat puratatviy sthalo no video.
LOTHAL
Download Video click here
Lothal city is one of the well known cities of the ancient Indus valley civilization. The origin and history of Lothal can be dated back to 2400 BC. Lothal in Gujarat is one of the primary sites of archaeology. Though, it was discovered in the year 1954, but its excavation work began on the February 13, 1955, which continued till May 19, 1960. It was done by the Archaeological Survey of India (ASI). Lothal is very well connected to the Ahmedabad city via road and railways. The archaeological excavations that were carried out led to the finding of a township, dock, mound and a marketplace. Areas lying nearby the excavated sites consist of an archaeological museum, where you can take a look at the various Indus-era antiquities. So, if you have spare time, Lothal is a great destination that can be included in your sightseeing trip of Ahmedabad. -
DHOLAVIRA
A film on Dholavira, Gujarat which bags the Best National Film Award for Creative Contributions in Marketing Tourism Products.