Pages
- HOME PAGE
- MAGAZINE
- BHASHA CORNER
- PROJECTS
- TET/TAT/HTAT
- BHASHA
- SOCIAL SCIENCE
- STUDY MATERIALS
- PARIPATRO
- SARKARI SAHAY ARAJIPATRAKO
- ENGLISH
- GENERAL KNOWLEDGE
- GUJARATI SAMAYIK
- SCIENCE
- MATHS
- EDUCATIONAL MODULE
- GUJARATI SONG
- CPF / GPF
- PHOTO GALARY
- MOTIVATIONAL VIDEO
- ONLINE E-RETURN
- EDUCATIONAL BLOG
- PRAGNA MATERIALS
- EXCEL SHEETS
- COMPUTER
- ANDROID PHONE APPLICATION
- C.C.C.MATERIALS
Showing posts with label Discussion Forum SMC. Show all posts
Showing posts with label Discussion Forum SMC. Show all posts
7 Oct 2016
Discussion Forum SMC
શાળા વ્યવસ્થાપન સમિતિની મીટીંગ ની કાર્ય પદ્ધત્તિ થી આપને સંતોષ છે કે કેમ? આપે કોઈ બાબત અંગે રચનાત્મક સૂચનો કરેલ છે?
તારણ:
- ૭૪ % SMC સભ્યોને મીટીંગની કાર્ય પદ્ધતિથી સંતોષ છે. ૨૬ % SMC સભ્યોને મીટીંગની કાર્ય પદ્ધતિથી સંતોષ નથી.
- શાળા માં બાળકો નિયમિત આવે તે માટે કુટુંબ ના કોઈ યુવાન વ્યક્તિ ને જવાબદારી આપવી.
- બાળકોને કમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે કે નહિ તે માટે સૂચનો કરેલ છે.
- મધ્યાહન ભોજન નો પુરતો લાભ મળે છે કે નહિ તે માટે પ્રયત્નો કરવાની જરૂર છે.
- વાલી મીટીંગ માં વધુમાં વધુ વાલીઓ ભાગ લે તે માટે પ્રયત્નો કરવા.
- પ્રજ્ઞા અભીગમ થી વધુ માં વધુ વાલીઓને પરિચિત થાય એ ખુબ જરૂરી છે.
- કન્યા શિક્ષણ પર ભાર મુકવા માટે સુચન કરેલ છે.
6 Oct 2016
Discussion Forum SMC imp
તમારા ગામની શાળા વધારે સારું કાર્ય કરે તે માટે શું કરવાની જરૂર છે? તેની નોંધ કરો.
તારણ:
- સામુહિક, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા.
- શિક્ષક નું સન્માન,શિક્ષકોને વધારાની કામગીરીમાંથી દૂર કરવા જોઈએ.
- કમ્પ્યુટરની સુવિધા વધારવી.
- દરેક બાળકને શિષ્યવૃત્તિ આપવી.
- જન સમુદાયનું શાળા સાથે જોડાણ કરવું.
- SMC દ્વારા સતત મૂલ્યાંકન થવું જોઈએ અને SMCની શાળામાં સક્રિય ભાગીદારી.
- ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવો.
- કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું જરુરી છે.
- ગરીબ બાળકોને વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવું.
- પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પર વધુ ભાર મુકવો.
- શાળામાં ક્લર્ક અને પટ્ટાવાળાની ભરતી હોવી જોઈએ.
4 Oct 2016
1 Oct 2016
30 Sept 2016
Discussion Forum SMC
શાળા વ્યવસ્થાપન સમિતિની મીટીંગ ની કાર્ય પદ્ધત્તિ થી આપને સંતોષ છે કે કેમ? આપે કોઈ બાબત અંગે રચનાત્મક સૂચનો કરેલ છે?
તારણ:
- ૭૪ % SMC સભ્યોને મીટીંગની કાર્ય પદ્ધતિથી સંતોષ છે. ૨૬ % SMC સભ્યોને મીટીંગની કાર્ય પદ્ધતિથી સંતોષ નથી.
- શાળા માં બાળકો નિયમિત આવે તે માટે કુટુંબ ના કોઈ યુવાન વ્યક્તિ ને જવાબદારી આપવી.
- બાળકોને કમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે કે નહિ તે માટે સૂચનો કરેલ છે.
- મધ્યાહન ભોજન નો પુરતો લાભ મળે છે કે નહિ તે માટે પ્રયત્નો કરવાની જરૂર છે.
- વાલી મીટીંગ માં વધુમાં વધુ વાલીઓ ભાગ લે તે માટે પ્રયત્નો કરવા.
- પ્રજ્ઞા અભીગમ થી વધુ માં વધુ વાલીઓને પરિચિત થાય એ ખુબ જરૂરી છે.
- કન્યા શિક્ષણ પર ભાર મુકવા માટે સુચન કરેલ છે.
26 Sept 2016
Discussion Forum SMC
Discussion forum antargat ajno prashna ane teno taran.
3- કન્યા શિક્ષણ સંદર્ભે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની નક્કર ભૂમિકા કેવા પ્રકારની હોવી જોઈએ?
3- કન્યા શિક્ષણ સંદર્ભે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની નક્કર ભૂમિકા કેવા પ્રકારની હોવી જોઈએ?
તારણ:
- દીકરા દીકરી વચ્ચે નો ભેદભાવ દૂર થાય તે હેતુ થી શાળામાં ભણતા બાળકોના વાલીઓને મળીને પ્રેરણા આપવી જોઈએ. કન્યા નિયમિત શાળાએ આવે અને ધોરણ ૮ પછી ઉચ્ચ અભ્યાસ કરે તે માટે ખાસ પગલા લેવા જોઈએ.
- SMC ના દરેક સભ્ય એ ગામની દરેક ૬ થી ૧૪ વર્ષની કન્યાઓ શાળાએ આવે તે માટે ગામ લોકોમાં જાગૃતતા ફેલાવવી જોઈએ. શાળાના શિક્ષકો પાસે બેસીને કન્યા શિક્ષણ માટે ની યોજના બનાવવી અને માતા પિતા ને કન્યાને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. શાળામાં કન્યાઓ આવે તે માટે નું વાતાવરણ ઉભું કરવું જોઈએ. કન્યાઓને અલગ અલગ પ્રવૃત્તિઓ માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.
- ગામ લોકોને ભાગીદારી થી કન્યા શિક્ષણ પ્રત્યેની જાગૃતિ ફેલાવે તેવા કાર્યક્રમો કરવા જોઈએ.સરકાર દ્વારા કન્યાઓ માટે શાળામાં આપવામાં આવતી સુવિધાઓ વિષે વાલીઓને સમજાવવા જોઈએ. શાળામાં શૌંચાલય ની સુવિધા છે કે ની તેનું ધ્યાન રાખવું જોઈએ અને શાળામાં કન્યાઓને મળતી સુવિધાઓ અંગે વાલીઓને જાણકારી આપવી જોઈએ.
25 Sept 2016
Discussion Forum SMC
શાળા અને બાળકોના વિકાસ માટે SMC ના સભ્યોની ભૂમિકા કયા પ્રકારની હોવી જોઈએ?
તારણ:
- SMC સભ્યો શાળાની કામગીરીમાં ભાગ લેવા માટે સક્રિય હોવા જોઈએ. સમયાંતરે શાળાની મુલાકાત લઇ શાળાની સમસ્યાઓ જાણી તેને દૂર કરવાના પ્રયત્નો કરવા માટે તૈયાર હોવા જોઈએ.
- હમેશા સ્કૂલ મીટીંગમાં હાજર રહેવા જોઈએ.
- બાળકો શાળાએ નિયમિત આવે તે માટે વાલી સંપર્ક કરવો જોઈએ.
- શાળાનું લાંબાગાળાનું અને ટૂંકાગાળાનું આયોજન કરાવવું જોઈએ.
- શાળાના વિકાસ માટે લોકફાળો એકઠો કરવો જોઈએ.
- શાળાના વિકાસ માટે શિક્ષકોને માર્ગદર્શન આપવું અને સહકાર આપવો જોઈએ.ગામના અન્ય પ્રસંગો,ગ્રામસભા કે મહોત્સવો સમયે શિક્ષણના અધિકારોની ચર્ચા કરવી જોઈએ.
- સરકાર તરફ થી આવતા કાર્યક્રમોથી વાકેફ હોવા જોઈએ.
24 Sept 2016
Discussion Forum SMC
1- બાળકોના શબ્દભંડોળ વધારવા માટે શું શું પ્રયત્ન કરવા જોઈએ ?
Educare+
તારણ: 
- દર અઠવાડિયે શબ્દકોશ માંથી પાંચ શબ્દો શોધી લાવવા
- રોજ બોર્ડ ઉપર પાંચ નવા શબ્દો લખીને
- શબ્દોની ક્વીઝ સ્પર્ધા દ્વારા
- રોજ પ્રાથનાસભામાં બાળકોએ બે કે ત્રણ નવા શબ્દો અને તેનો અર્થ જણાવવો
- આપની શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી) દ્વારા વિદ્યાર્થીઓના અને શાળાના વિકાસ માટે કોઈ નવીનીકરણ કરવામાં આવ્યું હોય તો તેની ટૂંકી વિગત જણાવો.
Subscribe to:
Posts (Atom)