10 May 2015

ગણિત : સ્થાન કિંમત - 46 આકડાઓ સુધી PDF


અહીં 46 આકડાઓ સુધીની સ્થાન કિંમત માટેની પી.ડી.એફ. ફાઈલ બનાવેલ છે.

તેમાં એકમ, દશક, સો, હજાર... આમ 46 આકડાઓ સુધીની સ્થાન કિમતો અને તેમને શું કહે છે તે મુકેલ છે.

પી.ડી.એફ. ફાઈલ હોવાથી તમે તેને સેવ પણ કરી શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો.

સ્થાન કિંમત પી.ડી.એફ. ડાઉનલોડ કરવા→ અહી ક્લિક કરો


THANKS TO :-  VISHAL VIGYAN