6 Jul 2015

સરવાળા , બાદબાકી , ગુણાકાર, ભાગાકાર માટેના ખાસ કમ્પ્યુટર સોફટવેર ડાઉનલોડ કરો




સરવાળા , બાદબાકી , ગુણાકાર, ભાગાકાર માટેના ખાસ કમ્પ્યુટર સોફટવેર ડાઉનલોડ કરો

આ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને ગણિત માટે
(૧)સરવાળા
(ર) બાદબાકી
(૩) ગુણાકાર
(૪)સંખ્યાજ્ઞાન
(પ) નાની મોટી સંખ્યા
(૬) ચડતો-ઉતરતો ક્રમ
(૭) વચ્ચેની, પહેલાની અને પછીની
સંખ્યાની સમજ તેમજ પરીક્ષા/પ્રેક્ટિસ લઈ શકાય છે.
                     : સુચનાઓ :
(1) નીચે આપેલા તમામ પ્રોગ્રામ કમ્પ્યુટરમાં ચાલશે.
(2) આ માટે કમ્પ્યુટરમાં MICROSOFT
EXCEL-2007ની જરૂરીયાત રહેશે.
(3) પ્રોગ્રામ open કરો ત્યારે જો Enable Macro અને Disable Macro લખાયને આવે તો Enable Macro વાળું બટન પ્રેસ કરવું.
(4) જે તે સેલમાં લખવામાં તકલીફ થાય તો જે તે સેલમાં જઈ F2 Key પ્રેસ કરવી.
(5) પ્રોગ્રામની સ્કીન નાની કે મોટી કરવી હોય Ctrl Key દબાવી રાખી અને માઉસના રોલરને આગળ કે પાછળ કરવું.
               -: MATHS PRACTICE :-
(૧) સરવાળા (ર) બાદબાકી (૩) ગુણાકાર (૪) ભાગાકાર માટેનો ખાસ કમ્પ્યુટર સોફટવેર કે જેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકાય છે. આ માટે
જરૂરી સોફટવેર JAVA SOFTWER કમ્પ્યુટરમાં હોવો જરૂરી છે. જો ના હોય તો આ સાથે લીંક મુકેલ છે. તે ડાઉનલોડ કરી શકશો.
જો BASIC MATHS PRACTICE SOFTWER નો ઉપયોગ કેવી રીતે કરવો? તેનો ખ્યાલ ન આવે તો નીચેનો વિડિયો ડાઉનલોડ કરો.
આ પોસ્ટ બદલ કલ્પેશભાઇ ચોટલીયા સાહેબ નો ખૂબ ખૂબ આભાર....