INSPIRE એવોર્ડ નું રજીસ્ટ્રેશન અને નોમિનેશન કેવી રીતે કરવું
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન પ્રત્યે બાળકોને પ્રોત્સાહિત
કરવા માટે INSPIRE એવોર્ડ અપાય છે. આ એવોર્ડમાં 5000 રૂપિયા મળે છે.એ પણ
બાળકના બેંક ખાતામાં ઓનલાઈન જમા થાય છે આ રૂપિયાનો ઉપયોગ ગણિત-વિજ્ઞાન
પ્રદર્શન માટેની કૃતિ બનાવવા અને તેના માટેની મુસાફરી ખર્ચમાં થાય છે. આ
માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવુ પડશે અને તે
થઈ ગયા બાદ વિદ્યાર્થીઓના નામનું આ વર્ષ માટે નોમિનેશન કરાવુ પડશે.
Vadhu info mate Download this pdf file :-
→
Click here