સાપ્તાહીક ગણિત-વિજ્ઞાન ક્વિઝ નં. 4

નમસ્કાર મિત્રો...
અહી આ સપ્તાહની ગણિત-વિજ્ઞાન ક્વિઝ નં. 4 મુકેલ છે. PDF ફાઈલમાં આ ક્વિઝ મુકેલ છે. જેમાં ગણિત-વિજ્ઞાનના 20 MCQ પ્રશ્નો જવાબ સાથે મુકેલા છે. તમે તેની પ્રિન્ટ પણ કાઢી શકશો.
દર અઠવાડીએ રવિવારના દિવસે આવી 20 પ્રશ્નોની ક્વિઝ મુકવામાં આવશે.
આ સપ્તાહની ક્વિઝનો વિષય ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો (ગણિત) છે.
ક્વિઝ ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ માત્ર 90 KB જ.
આગળની તમામ ક્વિઝ જોવા માટે :- ક્લિક કરો