28 Sept 2015

બ્લોગ/ વેબસાઇટ કેવી રીતે બનાવવી ?, Operate Your Blog.




મિત્રો આપણા પોતાનો બ્લોગ/ વેબસાઇટ કેવી રીતે બનાવવી ? અને તેને કેવી રીતે ઓપરેટ કરવી ? તેને લગતી સંપૂર્ણ માહિતી વિડીયો જોઈને અને ડાઉનલોડ કરીને મેળવો અને સાથે સાથે તેને લગતા કોડ પણ ફ્રી માં ડાઉનલોડ કરો. All information By...Kalpesh bhai Chotaliya sir

[1] HOW TO CREATE YOUR PERSONAL WEBSITE/BLOG ?
તમારી વેબ સાઇટ/બ્લોગ કેવી રીતે
બનાવશો?
[2] HOW TO CREATE AND ADD BLOG TITLE PHOTO ?
બ્લોગ માટે ટાઈટલ ફોટો કેવી રીતે બનાવશો ? બ્લોગમાં ટાઈટલ ફોટો કેવી રીતે ઉમેરશો ?
[3] HOW TO CREATE MENUBAR IN BLOG ?
બ્લોગમાં મેનુ કેવી રીતે બનાવશો ?
[4] HOW TO ADD MARQUEE CODE IN BLOG ?
બ્લોગમાં “ચાલતા અક્ષરો” કેવી રીતે બનાવશો ?
[5] HOW TO ADD Contact Form, Blog
Archive, Clock, Calender MENU IN
BLOG ?
બ્લોગમાં Contact Form, Blog Archive,Clock, Calender MENU કેવી રીતે બનાવશો ?
[6] HOW TO REMOVE  “SIMPLE TEMPLATE. POWERED BY BLOGGER.”IN BLOG ?
બ્લોગમાં SIMPLE TEMPLATE. POWERED BY BLOGGER. આ મેસેજ કેવી રીતે દુર કરશો?
[7] HOW TO UPLOAD FILE AND 1 CLICK DOWNLOAD LINK GENERATE IN GOOGLE DRIVE & BLOG ?
>> GOOGLE DRIVE માં તમારી ફાઇલને કેવી રીતે UPLOAD કરશો?
>> GOOGLE DRIVE ની તમારી
ફાઇલને 1 ક્લિકે DOWNLOAD LINK કેવી રીતે GENERATE કરશો ?
>> BLOGમાં DOWNLOAD LINK કેવી
રીતે ગોઠવશો?
[8] HOW TO PROTECT YOUR BLOG ?
તમારા બ્લોગને કઇ રીતે PROTECT કરશો ?