5 Oct 2015

સંસ્કૃત શીખો સરળતાથી વિડ્યો દ્વારા


સંસ્કૃત શીખો સરળતાથી વિડ્યો દ્વારા - Sanskrit Learning Video

  • શું તમે સંસ્કૃત શીખવા માંગો છો?
  • શું તમારે વિદ્યાર્થીઓને સરસ રીતે સંસ્કૃત શીખવવું છે?
  • મલ્ટીમીડીયા દ્વારા સરળ રીતે અને યાદ રહી જાય તે રીતે મૂળાક્ષરોથી માંડીને સંસ્કૃત વ્યાકરણ અને વાતચીત સુધીના તજજ્ઞ દ્વારા અપાયેલા વિડ્યો ડાઉનલોડ કરો અને શાળાના બાળકોને સહેલાઇથી સંસ્કૃત શીખવો 
  •  
  • 1- Download VIdeo