>> શું તમારે જી.ટી.યુ.ની સી.સી.સી.
પરીક્ષા ખુબ જ સહેલાઈથી પાસ કરવી છે ?
>> શું
તમારે સી.સી.સી.પરીક્ષાના પ્રશ્ન-જવાબની
“પી.ડી.એફ. ફાઈલ” ડાઉનલોડ કરવી છે ?
>> શું
તમારે સી.સી.સી. પરીક્ષાના પ્રશ્ન-જવાબની
“મોબાઈલ એન્ડ્રોઈડ
એપ્સ”(મોબાઈલ ગેમ) ડાઉનલોડ
કરવી છે ?
>> શું
તમારે સી.સી.સી. પરીક્ષામાં પુછાય ગયેલા તેમજ પુછાવાની પુરી શકયતા હોય તેવા તમામ
પ્રશ્નોના જવાબ સાબિતી સાથે “સચિત્ર
સ્વરૂપે”
ડાઉનલોડ કરવા છે ?
>> શું
તમારે સી.સી.સી. પરીક્ષામાં આજ દીન સુધીમાં પુછાઇ ગયેલા “તમામ પ્રેકટીકલ વિડીયો” ડાઉનલોડ કરવા છે ?
>> આ
તમામ સાહિત્ય સરળતાથી
ડાઉનલોડ કરવા નીચે આપેલી
લીંક પર કલીક કરો.
-------------------------------------------------------------------------------------------------------
સુચના : (1) નીચે આપેલ "કમ્પ્યુટર ગેમ માટેના ફોન્ટ" તેમજ જરૂરી "સોફટવેર Adobe Flash Player" તમારી પાસે ના હોય તો ડાઉનલોડ કરી લેશો.
(2) Mobile Android Apps માટે તમારા Mobileમાં ગુજરાતી ફોન્ટ Support કરતા હોવા જોઇએ.
(2) Mobile Android Apps માટે તમારા Mobileમાં ગુજરાતી ફોન્ટ Support કરતા હોવા જોઇએ.
-----------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------
||E-Mail MCQs|| પ્રશ્ન-જવાબ|| Computer માટેની Game ||Download કરવા માટે અહીં Click કરો.|| 2.55 MB ||
------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------
::::::::::::::::::: PRACTICAL VIDEO ::::::::::::::::::::::::
-----------------------------------------------------------------------------------------
પ્રશ્ન-11 : કોમ્પ્યુટરમાં કેટલી Drive છે? દરેક Drive કેટલી ખાલી છે? કેટલી ભરેલી છે? તેની Text
File બનાવો.
પ્રશ્ન-14 : તમારા નામના ફોલ્ડરમાં ડેટા ફોલ્ડર, તેમાં ઓફિસ ફોલ્ડર, તેમાં લેટર નામનું ફોલ્ડર બનાવો. 2.65 MB
A
University, in which we all can take pride: "Today, I can take pride in my
association with GTU." said Mr.હિરેન
શાહ, while
inter-acting with some creative young students.
GTU
is a યુનિવર્સિટી, in which its
students and faculty members can take pride, not because it has already become
a gret university but because it is taking highly innovative
steps
for becoming a great place for learning and becase it has come to be considered
as a rule model for the other technological University in India.
- પત્રના સ્પેલિંગ સુધારો.
- ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ બોલ્ડ, ઈટાલીકલ,
અન્ડરલાઈન કરો.
-
પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
-
ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો.
-
યોગ્ય હેડર અને ફુટર તથા પેજ નંબર આપો.
- ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.
-
આપના પ્રવાસના અનુભવનું વર્ણન કરતો પત્ર લખો.
- ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો.
-
પત્રને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો.
-
પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો.
-
ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો.
પ્રશ્ન-35 : વર્ડમાં તમારા પ્રવાસનું વર્ણન ગુજરાતીમાં કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. યોગ્ય હેડર અને ફુટર આપો.
પ્રશ્ન-38 : વર્ડમાં તમારા જન્મદિવસનો આમંત્રણ પત્ર લખી, પ મિત્રોને મેઈલમર્જથી ઈન્વાઈટ કરો.
પ્રશ્ન-42 :તમારી
કચેરીના તમારી નીચેના અધિકારી ઓફિસે સમયસર આવતા નથી. તે અંગે ઠપકો આપતો પત્ર લખો.
પેઈઝમાં જરૂરી ફોર્મેટીંગ કરો. (Punishment Letter)
(જાતે તૈયાર કરવો.)
ઉપરોકત પ્રશ્ન મોટાભાગે આમ જ રહે છે. સ્ક્રીન સેવરનો ટાઈમ અલગ અલગ મીનીટ સેટ કરવાનો આવે છે.
પ્રશ્ન-47 :Windows-8માં MS OUTLOOK-2003 કેવી રીતે Open કરશો? Open કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખશો? 988 KB
પ્રશ્ન-52 : 5-Task બનાવો. Red
Highlight કરો. Microsoft
Outlookની મદદથી તૈયાર કરો.
પ્રશ્ન-55 : તમે પોસ્ટખાતામાં દર મહિને રૂ.પ૦૦૦નો હપ્તો ભરો છો. તેનું તારીખ : ૧૦નું રીમાઈન્ડર સેટ કરો. 4.38 MB
પ્રશ્ન-56 : Microsoft Outlookની મદદથી આજની તારીખમાં અપોઈમેન્ટ બનાવો. જેમાં નીચે મુજબની માહિતી એડ કરો. 8.38 MB
વિષય : સીસીસી ટ્રેનીંગ
શરૂ થવાનો સમય : ૧૧:૦૦
પૂર્ણ થવાનો સમય : પ:૦૦
રીમાઈન્ડર : ૧ કલાક
નોંધ : ઉપરના પ્રેકટીકલ પ્રશ્નો-53, 54, 55, 59ના જવાબ જો પરીક્ષામાં કહ્યુ હોય કે Appointmentમાં બનાવો તો જ Appointmentમાં બનાવવા અન્યથા TASKમાં બનાવવા.