1 Nov 2015

અરસ પરસ બદલી કરાવવા ઇચ્છતા શિક્ષકો માટે ઉપયોગી માહિતી ફોર્મ



Aras-Para Badali Mate Useful Survey Form | Submit Detail And Get Update

અરસ પરસ બદલી કરાવવા ઇચ્છતા શિક્ષકો માટે ઉપયોગી માહિતી ફોર્મ 

અરસ પરસ બદલી કરાવવા માંગો છો તે વિગત ભરી આપશો. જો તમારા માટે યોગ્ય ઉમેદવાર મેચ થાશે તો તમને જાણ કરવામાં આવશે.
નોંધ : આ ફોર્મ ભરવાથી તમને કોઇ ખતરી આપવામાં આવતી નથી કે તમને જોઇતુ સ્થળ મળી જ જશે. 
आपको कंफर्म करना होगा की निचे दी गई सभी सूचनाये एवं नियम मुझे मंजूर हैं 
१. आ फॉर्म भारवाथी तमने एक करता वधु शिक्षको ना फोन आवी शके छे . तमने तेनाथी परेशानी थाई तो कोई जवाबदारी www.edumatireals.in नी रहेशे नहीं 


२. तमारी विगतो साची नाखवी. खोटी विगतो नाखवी नहीं.

३. तमारू फॉर्म तमारेज भरवू बीजा कोई नु फॉर्म भरवू नहीं. फॉर्म भरनार नु ip Address and Location Track करावामाँ आवशे अने आ माहिती जरूर पड़े कानूनी कार्यवाही माटे उपयोग माँ लेवाशे .

४. माहिती तमारी सुविधा माटे भरो छो आमा कोई व्यक्ति के संस्था नो कोई अंगत स्वार्थ नथी 

आ फॉर्मनु रिजल्ट जिल्ला वार विगतो साथे www.edumatireals.in , www.marugujaraats.com, www.manojmakvana.in पर  मुकाशे 
 वधु माहिती माटे email Us  edumatireals@gmail.com

Direct submit Click Here