ટાઈમ ટેબલ ની વિશેષતાઓ:-
"૨૦ વિષયો અને ૨૫ શિક્ષકોનો સમાવેશ થઇ શકે છે."
૧. એક સાથે નવ વર્ગોનું સમય પત્રક તૈયાર થઇ શકે છે.
૨. દરેક વર્ગમાં અલગ અલગ શિક્ષકોની ગોઠવણ થઇ શકે છે.
૩. એક જ જગ્યાએ નામ લખવાનાં પછી બધે જ ડ્રોપ ડાઉન નો ઉપયોગ થઇ શકે છે.
૪. અઠવાડિયાનાં વિષયોની વહેચણી નો ખ્યાલ આપોઆપ આવી જાય છે. (ગણતરી કરવાની ઝંઝટમાંથી મુક્તિ)
૫. શિક્ષકોના અઠવાડિયાના કાર્યભાર નો અલગથી કોઠો તૈયાર થાય છે.
૬. કાર્યાલયનું સમય પત્રક ૩ નંગ A4 સાઈઝ ના કાગળમાં પ્રિન્ટ કાઢવામાં સરળતાં રહે છે.
૭. વર્ગનું સમય પત્રક લીગલ પેજ માં સરળતાથી પ્રિન્ટ થાય છે.
૮. એક સમયે બે વર્ગોમાં એક જ શિક્ષકનો તાસ ગોઠવાય તો લાલ રંગ ની નિશાની બતાવી ચેતવણી આપે છે.
૯. મર્યાદા કરતાં વધુ વિષયોની ફાળવણીમાં પણ અલગ રંગ દર્શાવી ધ્યાન દોરે
આ સિવાયની પણ ઘણી બધી વિશેષતાઓથી સજ્જ છે.
આ સિવાયના ઘણાં પત્રકોની માહિતી મેળવવા ઉપરોક્ત વેબસાઈટ/બ્લોગની અવશ્ય મુલાકાત લેવી.