નમસ્કાર મિત્રો...
બીજા સત્રની શરૂઆત થઈ ગઈ છે. પ્રાથમિક શાળાના
બાળકોને ગણિતની યોગ્ય તૈયારી થાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા
મિત્રો માટે ધો.6 થી 8 ગણિત સત્ર-2ના તમામ સૂત્રોની PDF ઈ-બુક બનાવેલ છે. આ
ફાઈલો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી થશે.અહી સૂત્રોની ફાઈલ PDF માં
હોવાથી તમે તેની પ્રિન્ટ કાઢી શકશો. તમે ધોરણ 6, 7 અને 8 ની અલગ પ્રિન્ટો
પણ કાઢી શકો અને વિદ્યાર્થીને તૈયારી માટે આપી શકો છો.
ફાઈલની સાઈઝ 90 kb જ માત્ર.
ફાઈલ નિર્માણ - વિશાલ ગૌસ્વામી