2 Dec 2015

BIO-SCOPE EDUCATIONAL E- MAGAZINE ISSUE-68.

BIO-SCOPE EDUCATIONAL E- MAGAZINE ISSUE-68. 

 Image result for bio scope logo

😊મિત્રો, અહી સાથે મોકલેલ લિન્કમાં પંચમહાલ જીલ્લાની ગોધરા તાલુકાની मिजाजे "मस्ती की पाठशाला" - એવી નવાનદીસર પ્રાથમિક શાળાનું ઈ-મુખપત્ર અંક નંબર–68 છે. જેના ધ્વારા આપ ગતમાસમાં  શાળામાં થયેલ ઉપયોગી નવિન શૈક્ષણિક પ્રવૃત્તિઓને વિગતે જોઈ/જાણી શકશો 

વાંચ્યા બાદ આપશ્રી આપના પ્રતિભાવો/સૂચનો અમને જરૂરથી આપજો...જેથી આપના સહિયારા પ્રયત્નથી ગુજરાતની આવનારી પેઢીનું વધુ સારું ઘડતર અને ચણતર કરી શકીએ!
😇 આ શૈક્ષણિક મેગેઝીન એ એક સરકારી પ્રાથમિક શાળાએ અનુભવેલા સંવેદનોનો સંપુટ છે.  જો તમને યોગ્ય જણાય તો તમારા મિત્ર વર્તુળમાં તેને ફોરવર્ડ કરો અથવા તેમને *GET BIOSCOPE* લખી  nvndsr1975@gmail.com પર ઈ મેઈલ કરવાનું કહો.


 --》CLICK HERE & DOWNLOAD BIO-SCOPE MAGAZINE.