ધોરણ ૭ વિજ્ઞાન તમામ એકમના અસાઇનમેન્ટ પ્રશ્નો - Questions
ધોરણ ૭ વિજ્ઞાન તમામ એકમના અસાઇનમેન્ટ પ્રશ્નો - Questions
ધોરણ ૭ વિજ્ઞાન સત્ર ૨ એકમના વર્ગશિક્ષણના અંતે
વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ/ગૃહકાર્ય કે મૂલ્યાંકન ટેસ્ટ્માં આપી શકાય તેવા તમામ
એકમના પ્રશ્નો અહીં મુકવામાં આવ્યા છે.જેને આપ A4 પ્રિંટ કાઢી શક્શો અને મૂલ્યાંકન
કાર્યમાં ઉપયોગ કરી શક્શો...આ ફાઇલ બનાવનારAlmay Shah (આસિ.શિક્ષક,ટુનાદર પ્રા.શાળા,તા.માલપુર,જિ.અરવલ્લી)