સોશિઅલ
મીડીયામાં આપણે ત્યાં વોટ્સ એપ સૌથી લોકપ્રિય છે,ઘણા
બધા અન્ય મેસેન્જર એપ. છે પણ
વોટ્સ એપ સૌનુ લોકપ્રિય બની ગયુ છે.અત્યાર સુધી વોટ્સ એપમાં કોઇ ફાઇલ મોકલી શકાતી નહોતી પણ
હવે એનું પણ નિરાકરણ છે.વોટ્સ એપ ટુલ દ્વારા આપ હવે
૧ GB સુધીની ફાઇલ શેર કરી
શકશો.