બૂટેબલ પેનડ્રાઈવ બનાવો
bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB pendrive (win xp માટે) જરૂરી છે.
જરૂરી વસ્તુઓ
- Windows 7 or Vista ISO
- 4GB pendrive (windows7 માટે
- 2GB pendrive (win xp માટે)
- ૧૫ મિનીટ ફ્રી સમય.
રીત
સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
તેને ફોરમેટ કરી દો.
હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.
સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
હવે windows DVD ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
create બટન પર ક્લિક કરો.
૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.