➖➖➖➖➖➖➖➖ ભારતના રાજ્યોના મુખ્યમંત્રીઓ,રાજ્યપાલ અને સ્પીકરશ્રીઓ
➖➖➖➖➖➖➖➖
ક્રમ રાજ્યનું નામ મુખ્યમંત્રીનુંનામ રાજ્યપાલનું નામ સ્પીકરનું નામ
➖➖➖➖➖➖➖➖➖ ૧ ઉત્તરપ્રદેશ શ્રી અખલેશ યાદવ કૃષ્ણકાંત પૌલ માતાપ્રસાદ પાંડે
૨ મહારાષ્ટ્ર શ્રી દેવેન્દ્ર ફડણવીસ સી.વિદ્યાસાગર રાય હરિભાઉ બાગડે
૩ બિહાર શ્રી નીતીશકુમાર રામનાથ કોવિંદ ઉદયનારાયણ ચૌધરી