INCOME TAX FORM-2015/16
New Update
મિત્રો આપનો અભિપ્રાય અવશ્ય
આપશો
New Update
હેલ્લો મિત્રો.............આપની માટે ફરી એક્વાર લઈને આવ્યો
છું INCOME TAX FORM-2015/16 મિત્રો આ ફાઈલમા આપને ઉપયોગી તમામ
પત્રકો સામેલ છે. આ ફાઈલ માટે LMG ARUN FONT નીચેની લિંક્માથી ડાઉન્લોડ કરી આપના કોમ્પ્યુટરમા ઈન્સ્ટોલ કરવા
જરુરી છે. HOME PAGE માં પીળા બોકસમા આપને લગતી તમામ માહીતી
એડ કરવાની રહેશે. SALARY SLIP માં ઘરભાડા અને
મોંઘવારીની ટકાવારીમાં આપ ફેરફાર કરી
શકશો. જે તે પત્રકોમાં પીળા બોકસમા આપને લગતી માહીતી એડ કરવાની રહેશે. આ ફાઈલ ઈન્સ્ટોલ કરવા માટે નીચેની લિંક પર
ક્લિક્ કરો.
hike & Telegram Group ADD TO Educare+ 9624616956