WhatsApp ની આ ટ્રિક બનાવી દેશે તમને મેસેજિંગના માસ્ટર!
WhatsApp ની આ ટ્રિક બનાવી દેશે તમને મેસેજિંગના માસ્ટર!
દુનિયાભરમાં સૌથી અધિક ઉપયોગ કરવામાં આવતા વોટ્સએપમાં ઘણા એક્ટિવ
યુઝર્સ છે. આ એપ એન્ડ્રોઈડ, વિન્ડોઝ, ios બધા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
વોટ્સએપ પર આપણે મેસેજ, ઈમેજ, વિડિયો વગેરે શેર કરી શકીએ છીએ. પરંતુ આપણા
માંથી થોડા લોકો બધા ફીચર્સ જાણતા હશે. વોટ્સએપનો ઉપયોગ ઘણા સમયથી છે.
પંરતુ સમયની સાથે તેમાં ઘણા ફેરફાર થયા છે. ઘણા એવા ફીચર્સ પણ એડ કરવામાં
આવ્યા છે, જેના વિશે જાણતા પણ નથી.
જો તમને વોટ્સએપમાં ગ્રુપના મેસેજથી પરેશાની થતી
હોય છે અને તમે ગ્રુપ છોડવા પણ માંગતા નથી તો તમે તેને મ્યુટ પણ કરી શકો
છો. તેના માટે ગ્રુપ ચેટમાં જાઓ>મેનુમાં જાઓ>મ્યુટ>ત્યારબાદ આપેલ
સમયમાંથી એક વિકલ્પ પસંદ કરી તેને મ્યુટ કરી દો.
જો
તમને વોટ્સએપમાં ગ્રુપના મેસેજથી પરેશાની થતી હોય છે અને તમે ગ્રુપ છોડવા
પણ માંગતા નથી તો તમે તેને મ્યુટ પણ કરી શકો છો. તેના માટે ગ્રુપ ચેટમાં
જાઓ>મેનુમાં જાઓ>મ્યુટ>ત્યારબાદ આપેલ સમયમાંથી એક વિકલ્પ પસંદ કરી
તેને મ્યુટ કરી દો.
કોઈ
પર્સનલ ચેટમાં તે જાણવું સરળ છે કે, તે વ્યક્તિએ મેસેજ વાંચ્યો કે નહિ!
પરંતુ ગ્રુપમાં તે ખબર પડી શકે કે મેસેજ કોણે જોયો. તેના માટે મેસેજ આઈકોન
પર ક્લિક કરો તેમાં તમને જોવા મળશે કે, ગ્રુપમાં કોણે તમારો મેસેજ વાંચ્યો.

તમારું
લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો અને સ્ટેટ્સ હાઈડ કરો, જો તમે લાસ્ટ સીન,
પ્રોફાઈલ ફોટો અને સ્ટેટ્સમાંથી કઈ પણ હાઈડ કરવા માંગો છો તેના માટે એક
ઉપાય પણ છે. તમારે સેટિંગ્સમાં >એકાઉન્ટ>પ્રાઈવસી અને પછી ત્રણમાંથી
જે પણ હાઈડ કરવું હોય તેના પર ક્લિક કરો.
તમારું લાસ્ટ સીન,
પ્રોફાઈલ ફોટો અને સ્ટેટ્સ હાઈડ કરો, જો તમે લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો અને
સ્ટેટ્સમાંથી કઈ પણ હાઈડ કરવા માંગો છો તેના માટે એક ઉપાય પણ છે. તમારે
સેટિંગ્સમાં >એકાઉન્ટ>પ્રાઈવસી અને પછી ત્રણમાંથી જે પણ હાઈડ કરવું
હોય તેના પર ક્લિક કરો.
વોટ્સએપ
તમને તમારા પસંદિત ચેટને શોર્ટકટ બનાવવાની સુવિધા આપે છે. તેના માટે
કન્વસેર્શનમાં ટેપ કરી હોલ્ડ કરો અને આપેલ વિકલ્પમાંથી શોર્ટકટ પસંદ કરો.
વોટ્સએપ
તમને તમારા પસંદિત ચેટને શોર્ટકટ બનાવવાની સુવિધા આપે છે. તેના માટે
કન્વસેર્શનમાં ટેપ કરી હોલ્ડ કરો અને આપેલ વિકલ્પમાંથી શોર્ટકટ પસંદ કરો.
શું
તમારો નંબર બદલાઈ ગયો છે પરંતુ ફોન નહિ? એક ઓપ્શન સાથે તમે તમારા ફોનમાં
વોટ્સએપ નંબર પણ બદલી શકો છો. સેટિંગ્સમાં>એકાઉન્ટ>ચેન્જ નંબર. હવે
તમારો જૂનો નંબર નાખો અને પછી નવો.
શું તમારો નંબર બદલાઈ ગયો છે
પરંતુ ફોન નહિ? એક ઓપ્શન સાથે તમે તમારા ફોનમાં વોટ્સએપ નંબર પણ બદલી શકો
છો. સેટિંગ્સમાં>એકાઉન્ટ>ચેન્જ નંબર. હવે તમારો જૂનો નંબર નાખો અને
પછી નવો.