SSC maths : ધોરણ ૧૦ ગણિતમાં બહુપદી શીખો - વિડ્યો
ધોરણ ૧૦ ગણિતમાં બહુપદીઓ શીખો સરસ મજાના વિડ્યો દ્વારા - વિડ્યો ફાઇલનો 
સૌથી મોટૉ ફાયદો કે તમારા સમયે ગમે ત્યારે જોઇ શકો -શીખી શકો,/ગમે એટલી વાર
 રીપીટ કરી શકો / ન સમજાય તો ફરી જોઇ શકો. આભાર સહ :  માનનીય બલદેવપરી 
સાહેબ,જૂનાગઢ ( www.baldevpari.com)