24 Jul 2016

MATHS INNOVATIVE E-EDUCATIONAL MATERIALS

MATHS INNOVATIVE E-EDUCATIONAL MATERIALS



⏩Smart Classroom

⏩Smart Teacher

⏩Smart Parents

⏩Smart Principal

⏩Smart Gunotsav Result

⏩Smart Ganan(calculation) 

Maate Ganit(Maths) maate ni COMPUTER Mate ni j EXCEL FILE

⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇

DIRECT DOWNLOAD LINK

⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇

આ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને ગણિત માટે (૧) સરવાળા (ર) બાદબાકી (૩) ગુણાકાર (૪) સંખ્યાજ્ઞાન (પ) નાની મોટી સંખ્યા (૬) ચડતો-ઉતરતો ક્રમ (૭) વચ્ચેની, પહેલાની અને પછીની સંખ્યાની સમજ તેમજ પરીક્ષા/પ્રેક્ટિસ લઈ શકાય છે.
સુચનાઓ :
(1) નીચે આપેલા તમામ પ્રોગ્રામ કમ્પ્યુટરમાં ચાલશે.
(2) આ માટે કમ્પ્યુટરમાં MICROSOFT EXCEL-2007ની જરૂરીયાત રહેશે.
(3) પ્રોગ્રામ open કરો ત્યારે જો Enable Macro અને Disable Macro લખાયને આવે તો Enable Macro વાળું બટન પ્રેસ કરવું.
(4) જે તે સેલમાં લખવામાં તકલીફ થાય તો જે તે સેલમાં જઈ F2 Key પ્રેસ કરવી.
(5) પ્રોગ્રામની સ્કીન નાની કે મોટી કરવી હોય Ctrl Key  દબાવી રાખી અને માઉસના રોલરને આગળ કે પાછળ કરવું.







⏩Vacheni, Pahelaani, Pachhini Sankhya(1.21 MB)
https://drive.google.com/uc?export=download&id=0B1ylbSU9UxOSVHZrcEx0N295V0U
⏩Std 1 to 5 Maths mate khaas upyogi material mate

⏩Jaruri FONT FONT



🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

From : Kalpesh Chotalia

👆👆👆👆👆👆👆👆👆
Ek Click Badle Koy Ni Duniya
👆👆👆👆👆👆👆👆👆