20 Aug 2016

Binsachivalay & Office Assistant & TET/TAT & Other Competitive Exams: Angel English Academy દ્વારા English Grammar

Binsachivalay & Office Assistant & TET/TAT & Other Competitive Exams:
Angel English Academy દ્વારા English Grammar

Post no-18:

Most most Imp:
Subject Verb Agreement:2
Meaning: કર્તાના વચન અને કાળ મુજબ ક્રિયાપદ લગાડવું/પસંદ કરવું:
મુખ્ય ક્રીયાપાદનું કયું રૂપ કયા કર્તા સાથે વપરાય છે.

સાદો વર્તમાન કાળ-હકાર
કર્તા ના સ્થાને I/We/You/They & અન્ય બહુવચન હોય તો V-1-મૂળ રૂપ.
કર્તા ના સ્થાને He/She/It & એક વચન હોય તો V-s/es રૂપ

Wh Question words સાથે સહાયક & મુખ્ય ક્રીયાપાદનું કયું રૂપ વપરાય છે.
Who સાથે V-s/es (Simple Present Tense)
Who સાથે is/was/does/has

What કર્તા સ્વરૂપે હોય ત્યારે
What સાથે V-s/es
What સાથે is/was/does/has

How many કર્તા સ્વરૂપે હોય ત્યારે
How many + બહુવચન સાથે V-1-મૂળ ક્રિયાપદ(Simple Present Tense)
How many + બહુવચન સાથે are/were/have/do
How much કર્તા સ્વરૂપે હોય ત્યારે
How much + એકવચન સાથે V-s/es (Simple Present Tense)
How much + એકવચન સાથે is/was/has/does

Whose/Which + Noun કર્તા સ્વરૂપે હોય ત્યારે
Whose/Which + એકવચન સાથે V-s/es (Simple Present Tense)
Which/Whose + એકવચન સાથે is/was/has/does
Which/Whose + બહુવચન સાથે V-1-મૂળ ક્રિયાપદ(Simple Present Tense)
Which/Whose + બહુવચન સાથે are/were/have/do
ઉપરના દરેક ટોપિકની વિગતવાર નોંધ Angel English Learning Set માં પણ આપેલી છે.

હજુ નેક્સ્ટ પોસ્ટ Subject Verb Agreement પણ ની જ આવશે.

(Post no-18: ને Examples સાથે જોવા/અભ્યાસ કરવા માટે લિંક પર થી Pdf નં 18 Download કરી લેશો: http://www.angelforenglish.com/p/bin.html )