19 Aug 2016

SAMAS Gujarati Vyakaran

SAMAS Gujarati Vyakaran 

જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને તેને સમાસ કહે છે.
નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે.
શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે.
સમાસ્=સમ્+આસ જેમાં 'સમ્' એટલે સરખું અને 'આસ ' એટલે ગોઠવણી. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ.
વધુ વિગત માટે ભાવેશભાઈ વાઘેલાએ તૈયાર કરેલ વિડીયો જુઓ.