18 Aug 2016

Test paper For gunotsav Preparation - ગુણોત્સવ પૂર્વતૈયારી પેપર




જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ તરફથી ગુણોત્સવની પૂર્વતૈયારીના ભાગ રૂપ જ્ઞાનવૃદ્ધિ કાર્યક્રમ અમલી કરેલ છે,જેના ટેસ્ટ પેપર આપ આપની શાળામાં ઉપયોગ કરી શકશો.બાળકોનું મૂલ્યાંકન કરી શકશો અને ક્યાં કચાશ છે/ક્યા મુદ્દાઓ નબળા રહી ગયા છે તેનો ખ્યાલ આવશે.-