23 Aug 2015

ધોરણ 6 થી 8 માટે ઓનલાઈન પ્રશ્નબેંક કરો ડાઉનલોડ


ધોરણ 6 થી 8 માટે ઓનલાઈન પ્રશ્નબેંક કરો ડાઉનલોડ

હેલ્લો મિત્રો...
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી ઓનલાઈન પ્રશ્નબેંક અહી રજૂ કરું છુ. અહી તમામ વિષયના પ્રશ્નો એક જ પ્રશ્નબેંકમાં સમાવી લીધા છે.

આ પ્રશ્નબેંક DIET - કચ્છ દ્વારા તૈયાર કરેલ છે. આ પ્રશ્નબેંક ગમે તે સિસ્ટમમાં ચાલશે. એટલે કે WINDOWS અને UBUNTU માટે અલગ-અલગ પ્રશ્નબેંક.

પ્રશ્નબેંકમાં મૂલ્યાકનની પણ સુવિધા. આ પ્રશ્નબેંક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બંનેને ઉપયોગી થશે.

→પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો