23 Aug 2015

GTU CCC બે પ્રેક્ટીકલ ઈ-બુક

GTU CCC બે પ્રેક્ટીકલ ઈ-બુક

નમસ્કાર મિત્રો....
અમારો નવો લુક તમને કેવો લાગ્યો? તે જરુર જણાવજો.

અહી મારા મિત્ર અલ્પેશભાઈ પરમાર દ્વારા બનાવેલ GTU CCC ના પ્રેક્ટીકલ પેપરની બે ઈ-બુક મુકેલ છે. તેમાં પુછાયેલ પેપરો તારીખ અને પરીક્ષા સેન્ટર સાથે મુકેલ છે.

તો બુક ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

1. GTU CCC પ્રેક્ટીકલ બુક - 1 :- ડાઉનલોડ

2. GTU CCC પ્રેક્ટીકલ બુક - 2 :- ડાઉનલોડ