ધો.6 વિજ્ઞાન પ્રથમ સત્ર કમ્પ્યુટર ક્વિઝ ગેમ

નમસ્કાર મિત્રો, સ્વતંત્રતા પર્વની શુભેચ્છા.
આગળ જણાવેલ હતુ તેમ ધોરણ 6-7-8 ગણિત-વિજ્ઞાનની કમ્પ્યુટરમાં ચાલતી ક્વિઝ ગેમની પ્રથમ ગેમ અહીં મુકુ છું. અહી ધોરણ 6ના વિજ્ઞાનના પ્રથમ સત્રની ગેમ મુકેલ છે. થોડા થોડા સમયના અંતરે તમામ ગેમો મુકવામાં આવશે.
અહીં વિજ્ઞાનના 50 MCQ પ્રશ્નોની ગેમ મુકેલ છે જેમાં તમામ પાઠ આવરી લેવાયા છે. નોંધ લેશો કે આ ગેમ માત્ર કમ્પ્યુટરમાં જ ચાલશે.
■ ધો.6 વિજ્ઞાન પ્રથમ સત્ર ક્વિઝ ગેમ :- ડાઉનલોડ
→ફાઈલ સાઈઝ 2.60 MB.
→ક્વિઝ નિર્માણ :- વિશાલપુરી ગૌસ્વામી
◆ નોંધ :- અહી મુકેલ ગેમ માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટે Winzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.