ઇન્સ્ટોલ કર્યા બાદ પણ આ Application નહિ દેખાય, ફોટો પણ હાઇડ કરશે
તમારા ફોનમાં એવા ઘણા ફોટા, મેસેજ હોય છે જે તમે કોઈને બતાવવા માંગતા
ના હોવ. ખાસ કરીને ગર્લફ્રેન્ડને અને માં-બાપને તો બિલકુલ નહી. તો આવી
ગુપ્ત ફાઈલ્સને હાઇડ કરવા માટે ઘણા બધા એપ્સ છે પરંતુ મોટા ભાગના એપ્સના
આઇકોન તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાઈ શકે છે. અને તેને કોઈ પણ જોઈ શકે
છે.અને આજ કારણે આવા એપ્સ કોઈ જ કામના સાબિત થતા નથી.અમે તમને એવા એપ્સ
વિષે જણાવી રહ્યા છીએ જે ફોનમાં ઇન્સ્ટોલ કરવા છત્તા કોઈને દેખાઈ શકે નહી.
એપનું નામ : 'સીક્રેટ્સ' આ એપનું નામ 'સીક્રેટ્સ' છે. 'સીક્રેટ્સ'ની સૌથી મોટી વાત એ છે કે, આને ઇન્સ્ટોલ કર્યા બાદ તમારા મોબાઈલની સ્ક્રીન પર આ એપનો આઇકોન જોવા નહિ મળે.
આનાથી તમારા સિવાય કોઈ બીજું તમારા આ એપ વિષે નહિ જાણી શકે. તમે આમાં તમારી દરેક નોટ્સ, પાસવર્ડ્સ, ફોટો, ડોક્યુંમેન્ટસ, વીડીયો અને ઓડિયો સેવ કરી શકો છો. આનાથી જે વસ્તુને તમે તમારા ફ્રેન્ડસ, ફેમીલીથી છુપાવવા માંગતા હોવ તેને ડીલીટ કરવાની જગ્યાએ મોબાઈલમાં આ એપમાં હાઈડ કરી શકો છો.
હવે તમે જાણો છો કે તમારા ફોનમાં આ એપ ઇન્સ્ટોલ છે. આઇકોન ના હોવાથી તમે આ એપને આ સ્ટેપ્સ મુજબ ઓપન કરી શકો છો.
એપને ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ :
૧. ફોન નંબર ૧૧૧૧ પર ફેક કોલ કરો. ૨. પછી તેમાં પીનકોડનું ઓપ્શન આવશે. ૩. આ પીનકોડમાં "૦૦૦૦" નાખો. ૪. હવે તમારું એપ ખુલી જશે.
હવે તમે આમાં ફોટો, વિડીયો, નોટ્સ, નાખી શકો છો અને તેને છુપાવી શકો છો. તમે આનો પાસવર્ડ પણ બદલી શકો છો.