ઇન્ટરનેટ વગર FB, Twitter અને gmail વાપરવાની આ ટ્રીક છે એકદમ સરળ
તમે ઇન્ટરનેટ વગર ફેસબુક, જીમેલ અને ટ્વિટર જેવી સોશીયલ સાઈટનો ઉપયોગ કરી શકો છો. ફ્કત તમે એક એસએમએસ મોકલીને આનો લાભ લઇ શકો છો.આવી રીતે મેળવો વગર ઈન્ટરનેટે ફેસબુક નોટિફિકેશન -સૌ પ્રથમ 'ફેસબુક સેટીંગ' માં જાવ. ત્યા 'જનરલ સેટીંગ', 'સિક્યોરિટી' અને 'પ્રાઈવસી' ના વિકલ્પ હશે. -ત્યારબાદ 'મોબાઈલ'ના વિકલ્પ પર ક્લિક કરી ફોન નંબર જોડવાનો ઓપ્શન આવશે, જ્યાં પોતાનો મોબાઈલ નંબર નોંધાવો. -ત્યારબાદ ફેસબુક એક કન્ફરમેશન કોડ મોકલશે. આ નંબર નાખતા જ તમારો ફોન નંબર ફેસબુક સાથે જોડાય જશે. -ત્યારબાદ એસએમએસ પર ફેસબુકમાં અપડેટ મેળવવા માટે 'સેટીંગ'માં હાજર 'નોટિફિકેશન'ના વિકલ્પ પર જાઓ.
-ત્યારબાદ સૌથી નીચે 'ટેક્સ્ટ મેસેજ' ના વિકલ્પ પર ક્લિક કરો ત્યારબાદ ત્રણ વિકલ્પ 'કમેન્ટ', 'ફેસબુક મેસેજ' અને 'ઓલ નોટિફિકેશન' આવશે. -ત્યાંથી તમે તમારી મરજી અનુસાર આમાંથી કોઈ એક, બે કે ત્રણેયને પસંદ કરી શકો છો. આપની મરજી અનુસાર ઓપ્શન સિલેકટ કરી અને નીચે આપેલ 'સેવ ચેંજીસ' બટન પર ક્લિક કરો. -ત્યારબાદ ફેસબુક અપડેટ તમારા ફોનમાં એસએમએસના રૂપમાં આવવા લાગશે. મોબાઈલ અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટા બચાવવા માટે સ્માર્ટ ટ્રીક -ફ્રીમાં મેસેજ મોકલીને આ રીતે અપડેટ કરો તમારુ ફેસબુક સ્ટેટસ -એસએમએસના ઉપયોગથી ફેસબુક પર ઓફલાઈન રહેવા છતા પણ સ્ટેટસ અપડેટ કરી શકાય છે. જો કે આ સુવિધાનો ફકત તે જ લોકો ફાયદો ઉઠાવી શકે છે કે જેને -પોતાનો મોબાઈલ નંબર ફેસબુકના પ્રોફાઈલમાં હશે. સ્ટેટસ અપડેટ કરવા માટે 9232232665 પર એસએમએસ કરવાનો રહેશે. ઇન્ટરનેટ વગર મોબાઈલ પર આ રીતે મેળવો નોટિફિકેશન ટ્વિટર પર કોણે તમને ટ્વિટ કર્યુ છે અથવા મેસેજ મોકલ્યો છે, આ જાણકારી કનેકશન ન હોવા છતાં પણ એસએમએસના રૂપમાં મેળવી શકો છો. - તેના માટે સૌ પ્રથમ ટ્વિટર અકાઉન્ટ સાથે તમારો ફોન નંબર જોડો. - ત્યારબાદ ટ્વિટરના 'સેટીંગ'માં જાવ. ત્યા એક નવુ પેજ ખુલશે. આમાં વચ્ચે 'મોબાઈલ સેટીંગ' નો વિકલ્પ આપવામાં આવ્યો હશે. તેના દ્વારા તમારો ફોન નંબર જોડો. - ત્યારબાદ નીચેની તરફ તમને 'ટ્વિટર એલર્ટ', 'અનાઉન્સમેન્ટ ફ્રોમ ટ્વિટર' અને 'ફોલો રિકમંડેશન'ના વિકલ્પ જોવા મળશે. તેને ટેપ કરી સેવ કરો. તેનાથી ટ્વિટર પર નોટિફિકેશન અને કેને ફોલો કરવો છે, તેની જાણકારી એસએમએસ પર મળવા લાગશે.ફ્રીમાં એસએમએસ મોકલી કરો ટ્વિટ ટ્વિટર પર પોતાનો નંબર જોડ્યા પછી ઓફલાઈન રહીને પણ મેસેજ મોકલીને ટ્વિટ પોસ્ટ કરી શકો છો. ભારતમાં ટ્વિટર પર રજીસ્ટર્ડ નંબરથી 9248948837 પર જે પણ ટેક્સ્ટ મેસેજ મોકલશો, તે પ્રોફાઈલમાં ટ્વિટના રૂપમાં જોવા મળશે.એસએમએસમાં આવી રીતે મેળવો તમારી મનપસંદ ટ્વિટ તમે પોતાની મનપસંદ ટ્વિટ પણ એસએમએસ દ્વારા મેળવી શકો છો. તેના માટે સંબંધીત યુઝરની પ્રોફાઈલ પર જાવ. જ્યા 'ફોલોઈંગ' ના વિકલ્પની પાસે આપવામાં આવેલ 'સેટીંગ'ના આઈકન પર ક્લિક કરો. પછી નીચેની બાજુ આપેલ 'ટર્ન ઓન મોબાઈલ નોટિફિકેશન' ના વિકલ્પ પર ક્લિક કરો. તેનાથી તે લોકોના ટ્વિટ તમારા મોબાઈલ ફોન નંબર પર એસએમએસના રુપમાં શરુ થઈ જશે.