શું તમારી મુસાફરી કરતે વખતે સ્વાસ્થય સારી નથી રહેતી, તો આ એપ ડાઉનલોડ કરીને મેળવો
રેલ યાત્રા વખતે યાત્રીઓને સારવારને લઇને અનેક ઘણી
મુશ્કેલીઓ પડતી હોય છે. આવી સ્થિતિમાં મદદ માટે એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ
કરવામાં આવી છે. આ એપની મદદથી કોઈ પણ યાત્રી પોતાની આજુબાજુ રહેલા
ચિકિત્સીય સુવિધાઓની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.
ટેકનિકલી ક્ષેત્રમાં એક સ્ટાર્ટઅપ railyatri.inને અહીં એક એપ લોન્ચ કરી છે. તેનું ઉદ્દેશ્ય તે વિશેષ ક્ષેત્રમાં ચિકિત્સીય સુવિધાઓ સંબંધિત આવશ્યક જાણકારી ઉપલબ્ધ કરાવવાનું છે. એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, રેલયાત્રી એપ રસ્તામાં આવનારા રેલ્વે સ્ટેશનો ઉપર સ્વાસ્થ્ય સુવિધાઓની યાદી ઉપલબ્ધ કરાવશે.
જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, આ એપ માત્ર અમુક હોસ્પિટલોનું નામ જ નહીં પરંતુ સ્ટેશનથી તમારી દિશા, મુશ્કેલીની સ્થિતિ માટે હોસ્પિટલો અને એમ્બુલસ સેવાઓના ફોન નંબર પણ ઉપલબ્ધ કરાવશે.